cricketer Shreyas Iyer' sister shresta iyer bold look viral on social media
  • Home
  • Photo Gallery
  • આ ક્રિકેટરની બહેન એકદમ બોલ્ડ, Pics જોઇ થઇ જશો ઘાયલ

આ ક્રિકેટરની બહેન એકદમ બોલ્ડ, Pics જોઇ થઇ જશો ઘાયલ

 | 2:49 pm IST
  • Share


ટીમ ઈન્ડિયાના ક્રિકેટર શ્રેયસ અય્યરે પોતાના પ્રદર્શનના દમ પર ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. મીડિયામાં તેના અંગત જીવન વિશે ઓછી ચર્ચા થાય છે. આવો જાણીએ આ ખેલાડીની નાની બહેન શ્રેષ્ઠા અય્યર વિશે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. શ્રેયસ અય્યરની નાની બહેન શ્રેષ્ઠા અય્યર વિશે ઈન્ટરનેટ પર વધુ માહિતી નથી, પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઈને કહી શકાય કે તે તેના ભાઈ જેટલી જ ક્રેઝી છે. તેના સોશિયલ મીડિયા પર 44 હજારથી વધારે ફોલોઅર્સ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો