વટવામાં 32 વર્ષીય મોહંમદ શકીલની હત્યા કરવામાં આવી છે અને મૃતક કેટરર્સનું કરતો હતો કામ અને પોલીસે એક આરોપીની કરી અટકાયત અને બીજા બનાવમાં જાહેરમાં યુવતીની હત્યા કરવામાં આવી છે, કાંકરિયા લેકના ગેટ નંબર 7 પાસે સગીરાની હત્યા કરવામાં આવી છે, ફિયાન્સીની હત્યા કરનાર યુવકની ધરપકડ કરાઈ છે.
મણિનગરમાં ફલક નાજ પઠાણની તેના ફિયાન્સે કરી હત્યા
મણિનગરમાં કોટાસ્ટોનના પથ્થરથી સગીરાની હત્યા કરવામાં આવી છે અને પોલીસે આરોપી મહંમદ પઠાણની કરી ધરપકડ, કાંકરિયા લેકના ગેટ નંબર 7 પાસે બની હતી ઘટના અને કોટાસ્ટોનના પથ્થરથી સગીરાની હત્યા કરવામાં આવી છે, ફિયાન્સી પર શંકા રાખી હત્યા કર્યાનું અનુમાન છે અને મણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.













