સુરતમાં ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા છે અને 16.105 ગ્રામ ગાંજા સાથે બે આરોપી ઝડપાયા છે, સિકંદરાબાદ-રાજકોટ એક્સ.ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો અને ગાંજા સહિત કુલ 9.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની અટકાયત કરવામાં આવી છે.
સુરતમાં ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા
સુરત રેલવે પોલીસે ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપ્યા છે અને આરોપી ગાંજો ટ્રેનમાં લઈને આવી રહ્યાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે, 16.105 ગ્રામ ગાંજાના જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને જેની કિંમત રૂપિયા 8.05.250 થાય છે.













