જો તમે દરરોજ નહિં કરો તમારો પ્રાઇવેટ પાર્ટ ચેક, તો થશે કંઇક 'આવું' - Sandesh
  • Home
  • Lifestyle
  • જો તમે દરરોજ નહિં કરો તમારો પ્રાઇવેટ પાર્ટ ચેક, તો થશે કંઇક ‘આવું’

જો તમે દરરોજ નહિં કરો તમારો પ્રાઇવેટ પાર્ટ ચેક, તો થશે કંઇક ‘આવું’

 | 12:10 pm IST
  • Share

આજના સમયમાં અનેક જાતની નવી-નવી બીમારીઓ શરીરમાં દાખલ થઇ જતી હોય છે. તો આજ વાતને ધ્યાનમાં રાખીને અમે છોકરીઓ માટે લાવ્યા છીએ આ ખાસ વાત, જેમાં આજે અમે તમને જણાવીશું કે, છોકરીઓએ શા માટે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા તેમના પ્રાઇવેટ પાર્ટને ચેક કરવો જોઇએ…

1. જો તમારા પ્રાઇવેટ પાર્ટમાંથી કોઇ પ્રકારની સ્મેલ આવતી હોય તો ડાક્ટરને જરૂરથી બતાવો કારણકે તે તમારી લાઇફમાં બહુ મોટું જોખમ ઉભુ કરી શકે છે.

2. જો દરરોજ મહિલાઓ તેમના પ્રાઇવેટ પાર્ટને ચેક કરશે તો તેમની આવનારી સમસ્યાઓની પહેલાથી જાણકારી મળી જશે અને સાચા સમયે તમે તેનો ઇલાજ કરાવીને સુરક્ષિત પણ રહી શકશો.

3. ડોક્ટરોનું માનીએ તો છોકરીઓએ રોજે તેમનો પ્રાઇવેટ પાર્ટ ચેક કરશે તો તેઓ ભવિષ્યમાં થતી બિમારીઓથી બચી શકે છે.

4. સામાન્ય રીતે મહિલાઓ તેમના પ્રાઇવેટ પાર્ટને જોતી નથી અથવા તેની કાળજી લેતી નથી. જે કારણોસર તેમના પ્રાઇવેટ પાર્ટ પર નાના-નાના દાણા આવી જાય છે જે પછીથી શરીરમાં અનેક જાતની તકલીફ આપે છે.

5. છોકરીઓ ઉનાળામાં જીન્સનું પેન્ટ પહેરે છે જેના કારણે પ્રાઇવેટ પાર્ટની આજુબાજુ ખણ આવે છે. એવામાં તેમને પ્રાઇવેટ પાર્ટની બરોબર કાળજી લેવી જાઇએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો