Daily Tips : Stock Market Trading with a stock specific approach
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આજે બજાર કેવું રહેશે? સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો

આજે બજાર કેવું રહેશે? સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો

 | 6:20 am IST
  • Share

ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૪૮,૭૧૮) ૪૮,૪૪૫ તથા ૪૮,૨૫૨ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૪૮,૧૩૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪૯,૦૨૩-૪૯,૦૮૪નો આરંભિક ઉછાળો જોવાશે. ૪૯,૦૮૪ પાર થયા બાદ ૪૯,૨૬૪, ૪૯,૩૮૦ તથા ૪૯,૬૩૫ના વધુ ઉછાળા જોવાશે. નીચામાં ૪૮,૧૩૦ તૂટતાં ૪૭,૫૧૨-૪૭,૪૧૭નું પેનિક જોવાશે.

નિફ્ટી મે ફ્યૂચર : (૧૪,૬૯૫) ૧૪,૭૫૬ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જે પાર થતાં ૧૪,૮૧૨-૧૪,૮૫૫નો આરંભિક ઉછાળો જોવાશે, જે પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૪,૮૫૫ પાર થતાં ફ્રેશ લેવાલી થકી ૧૪,૯૨૦નો વધુ નક્કર સુધારો જોવાશે. નીચામાં ૧૪,૬૦૭ નજીકનો ટેકો છે, જે તૂટતાં ૧૪,૫૨૧-૧૪,૪૯૭ની નીચી સપાટી આવશે, ઓવરઓલ લેણમાં ૧૪,૪૬૧નો સ્ટોપલોસ રાખવો. ખરાબ સંજોગોમાં ૧૪,૪૬૧ તૂટતાં ૧૪,૨૮૫-૧૪,૨૪૬નું પેનિક જોવાશે.

બેન્ક નિફ્ટી મે ફ્યૂચર : (૩૨,૭૩૦) ૩૨,૮૩૭ તથા ૩૨,૯૭૮ના આરંભિક ઉછાળા જોવાશે, જે પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૨,૯૭૮ પાર થતાં ૩૩,૪૫૮નો વધુ ઉછાળો જોવાશે. નીચામાં ૩૨,૧૯૧ તથા ૩૨,૦૦૦ મહત્ત્વના ટેકા છે, ૩૨,૦૦૦ તૂટતાં ૩૧,૭૬૫ની નીચી સપાટી આવશે, ઓવરઓલ લેણમાં ૩૧,૬૨૫નો સ્ટોપલોસ રાખવો.

સનફાર્મા : (૬૫૯) ૬૫૬ તથા ૬૫૦ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૬૪૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૭૦, ૬૮૧ તથા તે બાદ ૭૦૦નો સુધારો જોવાશે.

લાલ પેથ લેબ : (૨,૯૧૭) ૨,૮૯૫ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૨,૮૬૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨,૯૬૧ તથા તે પાર થતાં ૨,૦૧૩, ૩,૦૪૭ તથા ૩,૧૦૨નો સુધારો જોવાશે.

એમજીએલ : (૧,૧૩૭) ૧,૧૩૦ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૧,૧૧૧નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૧૯૧-૧,૨૦૯નો સુધારો જોવાશે.

તાતા સ્ટીલ : (૧,૦૬૪) ૧,૦૫૧ તથા ૧,૦૪૦ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૧,૦૧૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૦૯૪ તથા તે પાર થયા બાદ ૧,૧૨૦નો વધુ સુધારો જોવાશે.

નાલ્કો : (૬૭/૭૦) ૬૬/૨૫ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૬૪નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૯ તથા તે પાર થતાં ૭૪નો વધુ સુધારો જોવાશે.

એસઆરએફ : (૬,૫૨૯) ૬,૫૮૯ પાર થતાં ૬,૭૧૬ તથા ૬,૮૧૦નો સુધારો જોવાશે. નીચામાં ૬,૩૮૦ મહત્ત્વનો ટેકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન