Dangerous videos of the dance are going viral on internet
  • Home
  • Featured
  • VIDEO: રિયાલિટી શોમાં શ્વાસ થંભાવતી દુર્ઘટના, મહિલાનો પગ હાથમાંથી છૂટ્યો અને નીચે આગ…

VIDEO: રિયાલિટી શોમાં શ્વાસ થંભાવતી દુર્ઘટના, મહિલાનો પગ હાથમાંથી છૂટ્યો અને નીચે આગ…

 | 3:24 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આમ તો જુનો છે. પરંતુ ફરીથી વાયરલ થઈ રહ્યો છે. કોઈ ટેલેન્ટ શોનો આ વીડિયો છે. લોકો રિયાલિટી શોમાં કઈ હદ સુધી જઈ શકે તે તમે એમાં જોઈ શકો છો. એક શો ચાલી રહ્યો છે અને કપલનું તેમાં પરફોર્મન્સ ચાલી રહ્યું છે.

અચાનક જ દુર્ઘટના ઘટે છે અને બધાના શ્વાસ અદ્ધર થઈ જાય છે. શોમાં સોપો પડી જાય છે. પરંતુ નસીબના જોગે આ લેડી બચી ગઈ અને એને સામાન્ય ઈજા જ પહોંચી હતી. આ જૂનો વીડિયો હાલમાં ટ્રેન્ડ થઈ રહ્યો છે અને લોકોને આઘાત લાગી રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન