Darshan of Mahalakshmi Mata in Udaipur, Rajasthan, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજસ્થાનના ઉદેપુરમાં આવેલ મહાલક્ષ્મી માતાના કરો દર્શન, Video

રાજસ્થાનના ઉદેપુરમાં આવેલ મહાલક્ષ્મી માતાના કરો દર્શન, Video

 | 9:44 am IST
  • Share

આવો રાજસ્થાનના ઉદેપુરમાં આવેલ શ્રી મહાલક્ષ્મી માતાના સુંદર મંદિરનો જાણીએ મહિમા…ઉદયપુરના ભટીયાલી ચોટ્ટામાં સ્થિત છે ખુબ જ અલૌકિક ધામ…કે જેમાં મહાલક્ષ્મી માતાના દર્શન કરવાથી મળે છે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ.

યા દેવી સર્વભુતેશુ લક્ષ્મી રુપેણ સંસ્થિતા નમસ્તયૈ નમસ્તયૈ નમસ્તયૈ નમો નમઃ

ઉદેયપુર…રાજસ્થાનની સૌથી સુંદર નગરીઓમાનુ એક શહેર…કે જે પોતાના ભવ્ય મહેલો…સુંદર તળાવ અને બગીચાઓ અને અતિ પૌરાણિક મંદિરો માટે જગ વિખ્યાત છે…કહેવાય છે કે એક વાર આ નગરીના તમામ મંદિરોના દર્શન આપે કરી લીધાતો આપને ચાર ધામ જેટલી પુણ્યતાની થાય છે પ્રાપ્તિ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન