Darshan of the Lord Rama in the Temple of Ahmadabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ ભગવાન રામના પાવનકારી ધામના કરો દર્શન

અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ ભગવાન રામના પાવનકારી ધામના કરો દર્શન

 | 10:13 am IST
  • Share

આજે છે વૈશાખ સુદ એકમ અને બુધવાર…..આજનાં આ કાર્યક્રમમાં પૂર્ણ પુરુષોત્તમ અને મર્યાદા પુરુષોત્તમની એક સાથે મેળવીશુ કૃપા…મુરલી મનોહર શ્રી કૃષ્ણની આરતીનાં અને ભજનનાં માધ્યમથી કલ્યાણકારી ફળની પ્રાપ્તિ કરીશુ

સાથે જ અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં સ્થાપિત શ્રી રામનાં એક સુંદર અને ભવ્ય મંદિરનાં દર્શન પણ કરીશુ કોરોના વાયરસનાં કારણે લોકો નકારાત્મક થઈ ગયા છે ત્યારે કયા ઉપાયો દ્વારા સકારાત્મકતાની પ્રાપ્તિ થઈ શકે છે તે વિશેની ખાસ વાત પણ જાણીશુ.

ભગવાન શ્રી રામ મર્યાદા પુરષોત્તમ કહેવાય છે..અને પુર્ણપુરુષોત્તમ તરીકે પણ તેમની ગણના થાય છે..તેમણે તેમના જીવનકાળ દરમિયાન તમામ જવાબદારીઓ ખુબ જ બખુબી નિભાવી અને સમગ્ર સંસારને એક પુર્ણ પુરષ કેવો હોવો જોઇએ તેનું ઉદાહરણ પુરુ પાડ્યુ..આવા પાવનકારી દેવનું અનોખુ ધામ આવેલુ છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં..આવો આપણે જઇએ અમદાવાદના વસ્ત્રાલ..અને દર્શન કરીએ આ પાવનધામના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન