Demi Rose wants to be a superhero and bust coronavirus
  • Home
  • Featured
  • આ બોલ્ડ મોડેલને કોરોનાને મારવાની તાલાવેલી જાગી, હોટ PHOTOS શેર કરીને કહ્યું કે….

આ બોલ્ડ મોડેલને કોરોનાને મારવાની તાલાવેલી જાગી, હોટ PHOTOS શેર કરીને કહ્યું કે….

 | 11:02 am IST

વિદેશી મોડેલ ડેમી રોજનું કહેવું છે કે, તેની ઈચ્છા એક સુપરહિરો બનવાની છે. કારણ કે તે કોરોના વાયરસને જડબાતોડ જવાબ આપવા માગે છે. હાલમાં ડેમી સેલ્ફ આઈસોલેશનમાં છે અને ત્યાંથી તેણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે. તે હંમેશા પોતાના ફેન્સને તેની અપડેટ આપતી રહે છે. તેણે શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

26 વર્ષની આ મોડેલે હાલમાં જ લાલ કલરના ડ્રેસમાં તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતાંની સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું કે, કાશ જો હું એક સુપરહિરો હોત તો, હું કોરોના વાયરસને હરાવી શકતી. આ પહેલા ડેમીએ એવું પણ કહ્યું હતું કે, તે ઘરમાં રહીને બોર થઈ રહી છે. હાલમાં જે ફોટો વાયરલ થઈ રહ્યા છે તે, અને ડેમીએ કરેલી આ વાતો પણ લોકોને ખુબ પસંદ આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન