Dhanashree Verma danced to Emraan Hashmi's 'Loot Gaye' song
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘લૂટ ગયે…’ સોન્ગ પર ધનાશ્રી લાગવી રહી હતી ઠુમકા અને અચાનક જ…

‘લૂટ ગયે…’ સોન્ગ પર ધનાશ્રી લાગવી રહી હતી ઠુમકા અને અચાનક જ…

 | 4:32 pm IST
  • Share

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની અને પ્રખ્યાત યુ ટ્યુબર ધનાશ્રી વર્મા તેના ડાન્સ માટે જાણીતી છે. તેના વીડિયો શેર થતાંની સાથે જ વાયરલ થઈ જાય છે. ધનાશ્રી વર્માના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે. તાજેતરમાં જ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફ્યુઝન ડાન્સ વીડિયો શેર કર્યો છે. જેના પર યુઝવેન્દ્ર ચહલે પણ કોમેન્ટ કરી છે અને તેનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે શરૂઆતમાં ધનાશ્રી વર્મા, ઇમરાન હાશ્મીના લોકપ્રિય ગીત ‘લૂટ ગયે’ પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી છે. ધનાશ્રીના આ વીડિયો પર યુઝવેન્દ્ર ચહલે ઇમોજી બનાવીને તેના દીલની વાત કરી છે. બીજી તરફ, ધનાશ્રી વર્મા ઝડપી મોર્ડન લુકમાં છે અને તેના ગીત ‘ઓયે હોયે હોયે’ પર હિપ હોપ કરી રહી છે. ફેન્સ તેની આ ક્રિએટિવ વીડિયોની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન