Dhanshree Varma's dance video goes viral on Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • ધનશ્રીએ તો ધૂમ મચાવી, સુપરહિટ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

ધનશ્રીએ તો ધૂમ મચાવી, સુપરહિટ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

 | 3:01 pm IST
  • Share

જાણીતી ડાન્સર અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુજવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માના ડાન્સના અનેક લોકો દિવાના છે. તે અવાર નવાર પોતાના નવા ડાન્સ વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે ધનશ્રી વર્માએ પોતાના ઈંસ્ટાગ્રામમાં વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધનશ્રી વર્મા સુપરહિટ સવાર લું સોંગ પર શાનદાર ડાન્સ કર્યો હતો. આ વીડિયોમાં ધનશ્રી વર્માની અદા પણ જોરદા જોવા મળી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ ડાન્સના ખુબ જ વખાણ કરી રહ્યા છે. જુઓ આ Video..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો