dharmendra sings romantic song for his love video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ધર્મેન્દ્રએ ખુબજ રોમેન્ટિક અંદાજમાં ગાયુ શાનદાર ગીત, સોશિયલ મીડિયામાં મચી ધૂમ

ધર્મેન્દ્રએ ખુબજ રોમેન્ટિક અંદાજમાં ગાયુ શાનદાર ગીત, સોશિયલ મીડિયામાં મચી ધૂમ

 | 11:58 am IST
  • Share

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર તેની શાનદાર અભિનયના કારણે સિનેમા જગતમાં જાણીતો છે. તેની અનોખી સ્ટાઇલ ચાહકોને તેની તરફ આકર્ષિત કરે છે. 60 ના દાયકામાં ધર્મેન્દ્ર ‘હી-મેન’ કહેવાયા. ધર્મેન્દ્ર, જે 85 વર્ષના થઈ ગયા છે, તે હજી પણ લોકોના દિલમાં વસે છે.

તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તાજેતરમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં ધર્મેન્દ્ર તેના ખાસ અંદાજમાં અભી ન જાઓ છોડ કે… સોગ ગાઇ રહ્યા છે. પ્રશંસકોને ધર્મન્દ્રનો આ અંદાજ ખુબજ પસંદ આવી રહ્યો છે. તો તમે પણ જુઓ હી મેનનો એક અનોખો અંદાજ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન