different outlook of Bhojpuri actress Amrapali Dubey
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબેના હોટ અને ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબેના હોટ અને ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

 | 11:15 am IST
  • Share

ભોજપુરી ફિલ્મોમાં દરેક દર્શકોના દિલો ઉપર રાજ કરનારી અભિનેત્રી આમ્રપાલી દુબે આજકાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેણે ટીવી સીરિયલ પલકો કી છાવ સીરિયલથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. ટીવી પછી આમ્રપાલીએ પોતાના લક ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં અજમાવ્યા. તેણે વર્ષ 2014માં ફિલ્મ ‘નિરહુઆ રિક્શાવાલા’થી ભોજપુરી સિનેમામાં એન્ટ્રી કરી હતી. તેની પહેલી ફિલ્મ સુપર ડુપર હીટ રહી હતી. આમ્રપાલી દુબેએ આ ફિલ્મથી દર્શકોના દિલોમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી હતી. આજકાલ તે પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરે છે. જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. તો આવો એક નજર કરીએ અભિનેત્રીના બોલ્ડ અવતાર અને અલગ અંદાજ પર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન