divya khosla looked stunning at lakme fashion week
  • Home
  • Featured
  • Photos: શિમરી ગાઉન પહેરી રેમ્પ પર ઉતરી આ અભિનેત્રી, દર્શકોને લાગી બાર્બી ડોલ

Photos: શિમરી ગાઉન પહેરી રેમ્પ પર ઉતરી આ અભિનેત્રી, દર્શકોને લાગી બાર્બી ડોલ

 | 5:55 pm IST

એકટ્રેસ દિવ્યા ખોસલા તેની પ્રિન્સેસ જેવી બ્યુટીના કારણે હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. સુંદરતાના મામલે ભગવાને તેના પર ખુબ મહેરબાની કરી છે. ભલભલી અભિનેત્રીઓ તેની સામે પાણી ભરે એવી તે ખુબસુરત છે. સાથે સાથે દિવ્યાની ફેશન સેન્સ પણ અદ્ભૂત છે.

તે જે પણ પહેરે ખુબજ ખાસ લાગે છે. રેડ કાર્પેટ હોય કે કોઈ ઇવેન્ટ એકટ્રેસ આકર્ષક જ લાગે છે. તેના આ અંદાજના કારણે સોશિયલ મીડિયા પર તેના નામનો સિક્કો ચાલે છે.

લેકમે ફેશન વીકમાં દિવ્યા ખોસલા જ્યારે રેમ્પ વોક પર ઉતરી દર્શકોએ કહ્યુ ખરેખર સુંદર લાગી રહી છે. આ ઇવેન્ટ માટે દિવ્યાએ સિલ્વર કલરનો શિમરી ગાઉન પહેર્યો હતો. ડીપ નેકવાળા આ ગાઉનથી તે વધારે આકર્ષક લાગતી હતી.

આ લુક સાથે એકટ્રેસે સિલ્વર ગ્રીન નેકલેસ અને ઇયરિંગ્સ મેચ કર્યા હતા. મિનિમલ મેકઅપ, રેડ લિપસ્ટિક અને ખુલ્લા વાળ એકટ્રેસને આકર્ષક લાગતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન