Do Darshan of Siddhi Vinayak established in Raipur,
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમદાવાદનાં રાયપુરમાં સ્થાપિત સિદ્ધિ વિનાયકના કરો દર્શન, Video

અમદાવાદનાં રાયપુરમાં સ્થાપિત સિદ્ધિ વિનાયકના કરો દર્શન, Video

 | 9:39 am IST
  • Share

આજે છે પાવનકારી મંગળવાર ત્યારે આજે આપણે ભજીશું ગજાનન ગણપતિ અને દેવ હનુમાનને..સૌ પ્રથમ શ્રીગણેશની આરતી કરીને કરીશું કાર્યક્રમની શરુઆત સાથે જ…દેવ ગણેશજીનાં પાવન ધામના દર્શન કરવા જઇશું અમદાવાદનાં રાયપુરમાં સ્થાપિત કાર્યસિદ્ધિવિનાયકનાં સ્થાનકે..

ઉપરાંત હનુમાનજીની ભજન વંદના કરીને જાણીશું કે લક્ષ્મીને સ્થિર કરવા માટે કેવી રીતે લક્ષ્મી અને ગણપતિની એકસાથે કરીશુ ઉપાસના…તો આવો આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો.

કોઇ પણ શુભ કાર્યમાં પ્રથમ યાદ કરવામાં આવનાર દેવ છે ગજાનન ગણપતિ તેમના આશિષ થકી ભક્તોના ભવ ભવના દુખો દુર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે..

તેમની મુરત અતિ આકર્ષક અને પ્રેરણા દાયી છે.. અને આવી જ અતિ અલૌકિક અને પાવન મુરતના દર્શન થાય છે અમદાવાદના રાયપુર વિસ્તારમાં.. જ્યા ગણેશજી બિરાજે છે કાર્ય સિદ્ધિવિનાયક સ્વરુપે…આવો ત્યારે દર્શન કરીએ ગજાનન ગણપતિના…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન