Do Darshan of Varahi Mata in the form of welfare on the holy day
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રવિવારના પાવન દિવસે કલ્યાણકારી સ્વરુપ વારાહી માતાનાં કરો દર્શન, Video

રવિવારના પાવન દિવસે કલ્યાણકારી સ્વરુપ વારાહી માતાનાં કરો દર્શન, Video

 | 9:21 am IST
  • Share

આજે છે ફાગણ વદ ચૌદશ અને રવિવાર…ત્યારે આવો ઈશ્વરનાં આશીષ પ્રાપ્ત કરવા આપણે આજની આ સફરમાં આરતી ,ભજન અને દર્શન થકી કરીએ પ્રભુની ભક્તિ…સૌ પ્રથમ દશામાની આરતીવંદના સાથે આ કાર્યક્રમનો કરીશુ આરંભ..

તો સાથે જ મહેસાણાનાં જોરણગ ગામમાં નિર્મિત વારાહી માતાનાં પાવનકારી ધામનાં દર્શન કરીશુ તો આવો આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો.

મા દુર્ગાના તમામ સ્વરુપો અતિ કલ્યાણકારી છે…અને દરેકનો મહિમા અનેરો રહેલો છે…કહેવાય છે કે જો મા દુર્ગાના કોઇ પણ સ્વરુપનુ નામ સ્મરણ પણ આપે કરી લીધુ તો આપનું જીવન ધન્ય ધન્ય થઇ જાય છે.

ત્યારે આજે મા દુર્ગાના આવા જ એક કલ્યાણકારી સ્વરુપના કરીશું દર્શન જે ઓળખાય છે મા વારાહી સ્વરુપે આવો જાણીએ ક્યા સ્થિત છે આ સ્વરુપ અને કેવો છે આ મંદિરનો મહિમા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન