Do Shri Ram's Aartivandana on Dussehra, BhaktiWithSandesh Video
  • Home
  • Featured
  • દશેરા પર કરો શ્રી રામની આરતીવંદના, Video

દશેરા પર કરો શ્રી રામની આરતીવંદના, Video

 | 8:08 am IST
  • Share

નવરાત્રીનો પર્વ સમાપ્ત થયો નવ દિવસ સુધી આપણે મા દૂર્ગાની કરી આરાધના અને તેમનાં આશીષ કર્યા પ્રાપ્ત…અને હવે આજે આવી ગયો છે વિજયાદશમીનો પર્વ…આ એ પવિત્ર દિવસ છે જે દિવસે શ્રી રામે રાવણનો કર્યો વધ…અધર્મ પર થયો ધર્મનો વિજય.આજે આપણે આ પાવનકારી પર્વની ઉજવણી કરીશ.. શ્રી રામનાં આશીર્વાદ મેળવવાં કરીશુ આરતીવંદના અને પ્રભુદર્શન માટે આજે જઈશુ સોમનાથ ખાતે કે જ્યાં શ્રી રામનું ધામ ભકતોની આસ્થાનું પ્રતિક છે…

સાથે આજનાં દિવસનું શાસ્ત્રોક્ત મહાત્મ્ય સમજાવતી કથા જાણવાની સાથે આજે ઘરબેઠા કેવી રીતે કરવો હવન અને કેવી રીતે કરવુ શસ્ત્રોનું પૂજન ..તે અંગેની મેળવીશુ શાસ્ત્રોક્ત માહીતી..તો ચાલો ત્યારે નવરાત્રિની પૂર્ણાહુતિનાં દિવસે ઈશ્વરીય કૃપા કરીએ પ્રાપ્ત

દશેરાના દિવસે જ ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો જેથી જ આ દિવસે થયો હતો અધર્મ પર વિજય ત્યારે આજના દિવસે શ્રી રામની ભક્તિ કરવાનો છે વિશેષ મહિમા… ત્યારે આજના આ પાવન પર્વે આવો ભક્તિ સંદેશની આ યાત્રાનો આરંભ કરીએ શ્રી રામની આરતીવંદનાને સંગ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો