Do the Darshan yogmaya temple, Video BhaktiWithSandesh
  • Home
  • Featured
  • દર્શન કરો ભક્તોની અપાર શ્રદ્ધા ધરાવતા યોગમાયા માતાના મંદિરના, Video

દર્શન કરો ભક્તોની અપાર શ્રદ્ધા ધરાવતા યોગમાયા માતાના મંદિરના, Video

 | 8:42 am IST

કહેવાય છે કે માતાજીની ઉપાસના કરીએ તો મા અચુક આપની સહાયતા કરે છે ત્યારે આવો આજે શુક્રવારના દિવસે કરીએ મા દૂર્ગાની આરાધના .સૌ પ્રથમ મા અંબાની આરતી થકી કરીએ ધન્યતાની પ્રાપ્તિ…સાથે જ દિલ્હીમાં આવેલ યોગમાયાના ધામના કરીએ દર્શન આ ઉપરાંત માતાજીની આરાધના કરીએ પ્રસિદ્ધ ભજનના માધ્યમથી.તો આવો આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો..

તેમને વિંધ્ય વાસીની પણ કહેવાય છે તેમને મા સતીના અંશ તરીકે પણ ઓળખવામાં આવે છે..કહેવાય છે કે જો તેમનું આ ધરતી પર પ્રાગટ્ય ન થયુ હોત તો કદાચ શ્રીકૃષ્ણનુ આ ધરતી પર પ્રાગટ્ય શક્ય ન થઇ શકત..

આવા કલ્યાણકારી માતા એટલે માતા યોગમાયા. દેશની રાજધાની દિલ્હીમાં આ કલ્યાણાકારી માતાનું એક અલાયદુ ધામ આવેલુ છે જેના દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની અનુભુતી..આવો ત્યારે દર્શન કરીએ આ પાવન ધામના..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન