Do you know the rules of playing games online? Find out here
  • Home
  • Sports
  • Cricket
  • તમને ઓનલાઇન રમીના નિયમો ખબર છે? જાણો અહીં

તમને ઓનલાઇન રમીના નિયમો ખબર છે? જાણો અહીં

 | 6:12 pm IST
  • Share

ગેમિંગની દુનિયા પહેલા કરતા વધુ અદ્યતન બની ગઈ છે. છેલ્લા એક દાયકામાં ઘણું બધુ બદલાયું છે. આજના સમયમાં લાખો લોકો દરરોજ ઓનલાઈન ગેમ્સ રમે છે અને રોકડ ઈનામો પણ જીતે છે. ત્યારે હાલમાં રમી જેવી રમતો ખૂબ જ લોકપ્રિય બની છે. A23 જેવા પ્લેટફોર્મ સાથે તમે મિત્રો, પરિવાર અને અન્ય લોકો સાથે રમી ઑનલાઇન રમી શકો છો. A23 રમી કાર્ડ ગેમ પ્રેમીઓને વિવિધ વર્ચ્યુઅલ ગેમિંગ એક છત હેઠળ રમવા માટે લાવે છે.

રમતમાં સામેલ થઇ તમે મહારત હાંસલ કરી શકો છો. આ ગેમ પ્રત્યેક વ્યક્તિએ 13 કાર્ડ સાથે રમવાની હોય છે. રમી દુનિયાભરમાં લોકપ્રિય ડ્રો અને ડિસ્કાર્ડ ગેમમાંથી એક છે, જે સમાન રેંક એટલે કે એક પછી એક સમાન કાર્ડની ગોઠવણ પર આધારિત છે. રમી તે 13 કાર્ડની માઇન્ડ ગેમ છે જે તમારા કૌશલ્યનું પરિક્ષણ છે.

ભારતીય રમીનો ઇતિહાસ

ભારતીય મનોરંજનના લોકપ્રિય ઇતિહાસને જોતા રમી કાર્ડ ગેમ દેશભરની રમતમાં સૌથી ઉલ્લેખનિય રમતોમાંની એક છે. આ ત્રીજી સૌથી લોકપ્રિય કાર્ડ ગેમમાંની એક છે એને તેને દરેક વર્ગના લોકો રમે છે. આ ગેમને કેટલાક લોકો મનોરંજન માટે રમે છે તો કેટલાક પોતાની જીવનશૈલીનો ભાગ માને છે. જ્યારે કેટલાક ટાઇમ પાસ તરીકે રમે છે.

ભારતીય રમીનો પ્રમુખ સિદ્ધાંત 13 કાર્ડને સેટ કરવાનો છે. પ્રત્યેક ખેલાડીને શરૂમાં વહેંચવામાં આવેલા 13 કાર્ડમાંથી, કાર્ડને નીકાળવા અને છોડવા, ત્યાં સુધી યથાવત રહે છે જ્યાં સુધી ખેલાડી પોતાના કાર્ડને રમીના નિયમો અંતર્ગત સેટ બનાવે નહીં.

ઓનલાઇન રમી

પારંપરિક કાર્ડ ગેમને ડિજિટલમાં સ્થાનાંતરિત કરવાનો વિચાર સામાન્ય માણસને એક સુરક્ષિત મંચ પર એકઠા કરવાનો હતો. જ્યાં તેઓ કોઇ પણ સ્થાનની ગેમ સુધી પહોંચી શકે અને આરામથી રમી શકે. ડિજિટલ દુનિયા કુશળ રમી ખેલાડીઓને એક મંચ સાથે જોડે છે. જ્યાં કોઇ પણ પ્રકારની ગડબડ વગર 24*7 ઓનલાઇન રમી રમાઇ શકે. તમારે માત્ર એક સ્માર્ટફોન અને એક ઇન્ટરનેટ કનેક્શનની જરૂર રહેશે અને તમે ક્યાંય પણ રમી રમવાનું શરૂ કરી શકો છો.

Ace2Three (a23.com) ભારતીય ગેમ ઉદ્યોગમાં ઓનલાઇન પ્લેટફોર્મ પર રમી રજૂ કરવાના પ્રથમ વ્યવસાય તરીકે ઉભરી આવ્યું છે. ત્યારથી તેમા 22 મિલિયન + થી વધુ રમી ખેલાડીઓએ ડિજિટલ ગેમિંગ અનુભવ શેર કરવાનું યતાવત રાખ્યું છે.

કૌશલ્ય પરિબળ

કૌશલની રમતમાં મહારત હાંસલ કરવા માટે ચોકસ નજર અને સીખવાવાળા દિમાગની જરૂર છે.
રમીને ભારતીય કાયદા અંતર્ગત કૌશલને રમત તરીકે ઘોષિત કરવામાં આવી છે અને સટ્ટાબાજી અને જુગારને પ્રતિબંધિત કરનારા કાયદાથી છૂટ આપવામાં આવી છે. જોકે તકનો લાભ લેનારને નજરઅંદાજ ના કરી શકાય.

રમી રમના માટે એક નિશ્ચિત માત્રામાં કૌશલની આવશ્યક્તા હોય છે કારણ કે રમીમાં જે પત્તા નીચે પડતા હોય તેને યાદ રાખવાના હોય છે અને કાર્ડને પકડીને, ખેંચવામાં, વ્યવસ્થિત હોઠવવા અને પત્તાને ફેંકવા સાથે જ યોગ્ય પત્તાને ક્રમમાં ગોઠવવાની આવડત ખુબ જ જરૂરી છે. રમીએ ખુલાસો કર્યો કે કૌશલ તે તકનું પ્રમુખ કારણ છે અને આ પ્રકારની ઓનલાઇ રમી રમવી ભારતમાં કાયદેસર છે.

રમીના નિયમો

રમીને પત્તાની બે કેટમાં બે જોકર સાથે રમવામાં આવે છે. પ્રત્યેક સૂટ રેંકમાં કાર્ડ નીચેથી ઉપર જાય છે, ઉદાહરણ તરીકે: 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ગુલામ, બેગમ, બાદશાહ.

જોકર

એક ખેલાડી માટે બે પ્રકારના જોકર હોય છે: (i) કટ જોકર (ii) પેપર જોકર

જો પેપર જોકર કટ જોકર તરીકે દેખાય તો એક્કા આ ગેમમાં જોકર બની જાય છે.

કાયદેસર રમી શો

કાયદેસર રમી શો માટે ખેલાડીઓને ક્રમો અને સેટોમાં 13 કાર્ડની વ્યવસ્થા કરવાની જરૂર હોય છે. કાયદેસર શોમાં સામેલ છે. (1) શુદ્ધ જીવન (2) બીજૂ જીવન (3)જીવન અને સેટ તકીરે ચોડવામાં આવેલા કાર્ડ

શુદ્ધ રમી : શુદ્ધ રમતને જોકર વિના પત્તા ક્રમમાં ગોઠવવામાં આવે છે.

બીજી રમી : જોકરની સાથે અથવા જોકર વગર પત્તા ક્રમમાં હોય

એક કરતા વધુ સેટ : સેટમાં એક જ રેન્કવાળા 3 અથવા 4 કાર્ડોનો સમૂહ હોય છે પરંતુ અલગ-અલગ સૂટ હોય છે. સેટમાં જોકર પણ હોઇ શકે છે.

સ્કોર ગણના

જ્યારે રમત પૂર્ણ થાય છે ત્યારે ખેલાડી પોતાના પ્રથમ કાર્ડના પ્રદર્શનને મેજ પર રાખે છે. મેજ પર અન્ય ખેલાડીઓનો સ્કોર ઓછો કરવા માટે સર્વોત્તમ સંભવ સમૂહોને પોતાના કાર્ડને જમા કરવાના જરૂર હોય છે.
કાર્ડ્સના જૂથોની ગોઠવણી અને માન્યતાના આધારે ખેલાડીના સ્કોરની ગણતરી કરવામાં આવે છે

ગુલામ, બેગમ, બાદશાહ અને એક્કાના 10 અંક

Disclaimer: આ રમતમાં નાણાકીય જોખમનો સમાવેશ થાય છે અને તે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ તેમા ભાગ લેવો જોઈએ નહીં. તેની લત લાગી શકે છે. કૃપા કરીને જવાબદારીપૂર્વક અને તમારા પોતાના જોખમે ગેમ રમો. આ સામગ્રી એક પેઇડ સુવિધા છે અને સંદેશ ડિજિટલ ન્યૂઝ આ લેખમાં કરવામાં આવેલા કોઈપણ દાવાની પુષ્ટિ કે સમર્થન કરતું નથી. વપરાશકર્તાઓએ તેમની વિવેકબુદ્ધિના આધારે નિર્ણય લેવો જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો