doctor made ponytail of patient corona warriors also sharing family love
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગીર સોમનાથની ટીમનો આ વીડિયો જોઈ ગુજરાતની 6 કરોડ જનતાની છાતી ગજગજ ફુલી જશે!

ગીર સોમનાથની ટીમનો આ વીડિયો જોઈ ગુજરાતની 6 કરોડ જનતાની છાતી ગજગજ ફુલી જશે!

 | 4:24 pm IST
  • Share

કોરોના દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. આપણા દેશના ઘણા રાજ્યોમાં કોરોના ફરી એકવાર બીજી લહેર સાથે લોકોને હેરાન કરી રહ્યો છે. અનેક રાજ્યોમાં ફરી એકવાર લોકડાઉન થવાની સંભાવના છે. તે જ સમયે હોસ્પિટલોમાં કોરોના દર્દીની સંખ્યા પણ વધી રહી છે. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ભાવુક થઈ જશો. આ મુશ્કેલ સમયમાં કોરોના વોરિયર્સ અને ડોક્ટરોની પ્રશંસા કરવાનું તમને મન થશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ વીડિયોને આઈએએસ અધિકારી દિપાંશુ કાબરાએ શેર કર્યો છે. આ વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “માત્ર ઉપચાર જ નહીં, પારિવારિક પ્રેમ પણ આપણાં કોરોના વોરિઅર્સ આપી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય કાર્યકરનો આ વીડિયો મનને સ્પર્શી ગયો. તબીબી ટીમ ખૂબ જ તણાવપૂર્ણ વાતાવરણમાં રહીને પણ માનવતાની સેવા કરી રહી છે. ત્યારે અહીં જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન