dog teaches apt lesson to man for littering road video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાન ભૂલેલા માણસને હવે કૂતરા શીખવી રહ્યાં છે પાઠ, ઈમોશનલ વીડિયો વાયુવેગે થયો વાયરલ

ભાન ભૂલેલા માણસને હવે કૂતરા શીખવી રહ્યાં છે પાઠ, ઈમોશનલ વીડિયો વાયુવેગે થયો વાયરલ

 | 4:33 pm IST
  • Share

મનુષ્યને સામાન્ય રીતે સામાજિક પ્રાણી જ માનવામાં આવે છે. પરંતુ હવે આ માણસો એવા થઈ ગયા છે કે પાળતુ પ્રાણીઓ તેને સલાહ આપે એની નોબત આવી ગઈ છે. લાગણી વગરનો થઈ ગયેલો માણસ હવે કોઈપણ વાત સમજવામાં અસક્ષમ હોય એવું લાગી રહ્યું છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે કૂતરો સલાહ આપી રહ્યો છે કે જાહેર જગ્યા પર કચરો ફેંકવો નહીં. આ રસપ્રદ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો જોઈને પ્રેરણા લેવાનું કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન