During a parliamentary session in Spain horrified when a rat entered
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચાલુ સંસદમાં ઉંદર ઘુસી જતા હંગામો, લોકોમાં મચી ગઈ અફરા તફરી, જુઓ Video

ચાલુ સંસદમાં ઉંદર ઘુસી જતા હંગામો, લોકોમાં મચી ગઈ અફરા તફરી, જુઓ Video

 | 7:24 pm IST
  • Share

સ્પેનમાં એક સંસદ સત્ર દરમિયાન એક ઉંદર ઘુસી ગયો હતો. જેના પછી સંસદનો માહોલ એકદમ બદલાઈ ગયો હતો. કેટલાક લોકો ઉંદરને ગોતવા લાગે છે. તો કેટલાક લોકો પોતાનો બચાવ કરવા માટે આમ તેમ ભાગી રહ્યા છે. એટલું જ નહીં સંસદ સત્રનું સંચાલન કરી રહેલા સ્પીકર પણ ઉંદર ઘુસી જતા થોડી વાર માટે ડરી ગયા હતા અને મોઢામાંથી રાડ પડી ગઈ હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સ્પેનના અંડાલૂસીયા સંસદનો છે.  જેમાં એક ઉંદર ઘુસી જતા અફરા તફરી મચી ગઈ હતી. જુઓ આ મજેદાર Video

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન