નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ સંસ્થાન યાને study in uk, જયપુર દ્વારા રજીસ્ટ્રાર, અકાઉન્ટ્સ ઓફિસર, નર્સિંગ ઓફિસર સહિતના પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ પદો માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
આ પદો પર ભરતીમાં જોડાવા માંગતા યોગ્ય લાયકાત ધરાવનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://www. nia.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ખાલીજગ્યાઓ માટે અરજી કરવાની આખર તારીખ 20મી ડિસેમ્બર, 2024 છે. આખર તારીખ બાદ કોઈ અરજી સ્વીકારવામાં નહીં આવે.
ખાલીજગ્યાઓની વિગત : આ જગ્યાઓ પૈકી ક્લિનીકલ રજીસ્ટ્રાર-02, અકાઉન્ટ્સ અધિકારી-01, નર્સિંગ અધિકારી-01, ફાર્માસિસ્ટ, મલ્ટિ ટાસ્કીંગ સ્ટાફ 22, એમટીએસ પ્રશાસનિક અધિકારી-01.એનઆઈએ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ કોઈ ફી ભરવાની નથી. વૈદ્યના પદો પર અરજી કરનાર ઉમેદવારોએ એમડી-એમએસ તેમજ ક્લિનિકલ રજીસ્ટ્રારના પદો પર અરજી કરનારે એમડીએ-એમએસ કર્યું હોવું જોઈએ. જ્યારે ફાર્માસિસ્ટના પદો પર અરજી કરવા માટે ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ જ્યારે મલ્ટી ટાસ્કીંગ માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કર્યું હોવું જોઈએ. ઉમેદવારોએ વયમર્યાદા જાણવા માટે જાહેરનામામાં આપેલી વિગતો જોઈ જવી અને એ મુજબ અરજી કરવી.