1. કિલાઈયા જ્વાળામુખી, કે જે તાજેતરમાં સમાચારોમાં Aવાયો હતો, એ કયા દેશમાં આવેલો છે?
(અ) ઈન્ડોનેશિયા (બ) અમેરિકા
(ક) ઈથિઓપિયા (ડ) જાપાન
2. નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કિમ- NAPS કયા મંત્રાલયનું અભિયાન છે?
(અ) શહેરી વિકાસ મંત્રાલય
(બ) નાણાં મંત્રાલય
(ક) કૌશલ્યવિકાસ-ઉદ્યોગ-સાહસિક્તા મંત્રાલય
(ડ) સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
3. નવમી મોબાઈલ કોંગ્રેસ- IMC-2025નો હેતુ શો છે?
(અ) પરિવર્તન માટે આગવું સંશોધન (બ) નવીન ડિજિટલ બ્રહ્માંડ
(ક) વૈશ્વિક ડિજિટલ સંશોધન (ડ) ભવિષ્ય આ રહ્યું
4. તાજેતરમાં સમાચારોમાં ચમકેલું INS-બ્રહ્મપુત્ર કેવા પ્રકારનું નૌસેના જહાજ છે?
(અ) ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ (બ) પરમાણુશક્તિ ધારક સબમરીન
(ક) હવાઈજહાજ વાહક (ડ) સંશોધન જહાજ
5. કર્ણાટક અને ગુજરાત પછી દેશનું કયું ત્રીજું રાજ્ય છે, જેણે અવકાશ ઉદ્યોગ નીતિને માન્યતા આપી છે?
(અ) મહારાષ્ટ્ર (બ) ઓડિશા
(ક) તામિલનાડુ (ડ) કેરલા
6. આંતરખંડીય બેલાસ્ટીક મિસાઈલ મિનુટેમન- III કયા દેશે વિકસાવ્યું?
(અ) અમેરિકા (બ) ફ્રાંસ (ક) જર્મની (ડ) રશિયા
7. ડેમ્સફ્લાયની કેલિફિઆ સિનુઓફરકાતા નામની નવી પ્રજાતિ વૈજ્ઞાનિકોને કયા રાજ્યમાંથી મળી છે?
(અ) આસામ (બ) મિઝોરમ (ક) અરુણાચલ પ્રદેશ (ડ) નાગાલેન્ડ
1. (બ) અમેરિકા 2. (ક) કૌશલ્યવિકાસ-ઉદ્યોગ-સાહસિક્તા મંત્રાલય 3. (અ) પરિવર્તન માટે આગવું સંશોધન 4. (અ) ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ 5. (ક) તામિલનાડુ 6. (અ) અમેરિકા 7. (ક) અરુણાચલ પ્રદેશ










