1. તાજેતરમાં સમાચારોમાં ચમકી ગયેલી પેરીતો મોરેનો ગ્લેશિયર કયા દેશમાં આવેલી છે?
(અ) આર્જેન્ટીના (બ) ચીલી (ક) ઈક્વાડોર (ડ) પેરુ
2. ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચુઅલ અડ્રેસ-DHRUVA નામની ડિજિટલ પોલિસી કઈ સંસ્થાએ શરૂ કરી છે?
(અ) નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ-NABARD (બ) પોસ્ટ ખાતું (ક) ભારતીય રીઝર્વ બેંક-RBI (ડ) વાણિજ્ય ખાતું
3. તામિલનાડુના કયા જિલ્લામાં તાજેતરમાં ભારતીય પૂરાતત્ત્વ ખાતાને નિઓલિથિક ખડક ખાંચ મળી આવી છે?
(અ) કન્નીઆકુમારી (બ) કોઈમ્બતૂર
(ક) ક્રિશ્નાગીરી (ડ) મદુરાઈ
4. નીચે પૈકી કયા રાજ્યમાં કવલ ટાઈગર રીઝર્વ આવેલો છે?
(અ) ઓડિશા (બ) કર્ણાટક
(ક) મહારાષ્ટ્ર (ડ) તેલંગણ
5. કયા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઈટીંગલ એવોર્ડ સ્થાપવામાં આવ્યો છે?
(અ) સાંસ્કૃતિક મંત્રાલય (બ) આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતું
(ક) વિજ્ઞાન અને ટેક્નોલોજી ખાતું (ડ) સંરક્ષણ ખાતું
6. CAPF અને અસમ રાઈફલ્સના નિવૃત્ત થતા અધિકારીઓ માટે માનદ્ રેન્ક પ્રમોશન સ્કીમનો આરંભ કયા મંત્રાલયે કર્યો છે?
(અ) સંરક્ષણ મંત્રાલય (બ) ગૃહ મંત્રાલય
(ક) સંસદીય બાબતોના મંત્રાલય (ડ) જાહેર ફરિયાદ-પેન્શન, પર્સોનેલ મંત્રાલય
7. ત્રાલ વન્યજીવ અભયારણ્ય નીચે પૈકી કયા રાજ્ય-સંઘપ્રદેશમાં આવેલું છે?
(અ) જમ્મુ-કાશ્મીર (બ) ઉત્તરાખંડ
(ક) દિલ્હી (ડ) હિમાચલ પ્રદેશ .
1. (અ) આર્જેન્ટીના 2. (બ) પોસ્ટ ખાતું 3. (અ) કન્નીઆકુમારી 4. (ડ) તેલંગણ 5. (બ) આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાત 6. (બ) ગૃહ મંત્રાલય 7. (અ) જમ્મુ-કાશ્મીર










