1. આયુષ મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલું રોકાણકાર કેન્દ્રિત પોર્ટલ શું નામ ધરાવે છે?


  (અ) આયુષ નિવેશ સારથી (બ) વેલનેસ ઈન્ડિયા પોર્ટલ

 (ક) આયુષ ઉદ્યોગ બંધુ (ડ) આયુષ વેપાર સેતુ

2. કઈ રાજ્ય સરકારે ફ્લેમિંગો માટેની વિશાળ સેંક્ચુઅરી શરૂ કરી છે?

 (અ) કર્ણાટક (બ) મહારાષ્ટ્ર

 (ક) તામિલનાડુ (ડ) કેરલા

3. વડા પ્રધાન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે કયા છોડનું આરોપણ કરાયું હતું?

 (અ) તુલસી (બ) લીમડો

 (ક) સિંદુર (ડ) વડ

4. કોલસા મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા C-CARES 2.0 પોર્ટલનો હેતુ કયો છે?

 (અ) પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન ફાળવણીમાં પારદર્શિતા

 (બ) કોલસા નિકાસને પ્રોત્સાહન

 (ક) કોલસાની ખાણના ખોદકામની કિંમત ઘટાડવી

 (ડ) કોલસા કામદારોને આરોગ્ય વીમો પૂરો પાડવો

5. કયા દેશે આઈસ બ્રેકર મિસાઈલ વિકસાવી હતી?

 (અ) ફ્રાંસ (બ) રશિયા (ક) ઈઝરાયેલ (ડ) અમેરિકા

6. વર્ષ-2025નો વિશ્વ સમૃદ્ધિ અહેવાલ કઈ સંસ્થાએ પ્રસિદ્ધ કર્યો હતો?

 (અ) વિશ્વબેંક-WB (બ) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ- IMF

(ક) આંતરરાષ્ટ્રીય ઉકેલ અંગેની બેંક- BIS (ડ) કેપજેમિની રીસર્ચ ઈન્સ્ટીટયુટ- CRI

7. તાજેતરમાં સમાચારોમાં ચમકી ગયેલા મેનાર અને ખીચન વેટલેન્ડ્સ કયા રાજ્યમાં આવેલા છે?

 (અ) કર્ણાટક (બ) રાજસ્થાન (ક) મહારાષ્ટ્ર (ડ) ઓડિશા1.

ANSWER- (અ) આયુષ નિવેશ સારથી, 2. (ક) તામિલનાડુ, 3. (ક) સિંદુર, 4. (અ) પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન ફાળવણીમાં પારદર્શિતા, 5. (ક) ઈઝરાયેલ, 6. (ડ) કેપજેમિની રીસર્ચ ઈન્સ્ટીટયુટ- CRI, 7. (બ) રાજસ્થાન


  • Follow us on: