સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠન યાને DRDO દ્વારા સ્નાતક તેમજ સ્નાતકોત્તર અભ્યાસક્રમ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પેઈડ ઈન્ટર્નશિપ ઓફર કરવામાં આવી રહેલી છે