elderly couple dancing on rock music proves that age is just a number
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મનોરંજક અને રોમેન્ટિક સ્ટાઈલમાં ડાન્સ કરતાં વૃદ્ધ કપલનો વીડિયો વાયરલ, જોઈને જલસો પડી જશે!

મનોરંજક અને રોમેન્ટિક સ્ટાઈલમાં ડાન્સ કરતાં વૃદ્ધ કપલનો વીડિયો વાયરલ, જોઈને જલસો પડી જશે!

 | 7:00 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર અવાર નવાર વૃદ્ધ દંપતીના વીડિયો વાયરલ થતા રહે છે. ઘણી વખત તેમના ડાન્સ વીડિયો પણ વાયરલ થાય છે. આવા વીડિયો સાબિત કરે છે કે વ્યક્તિ મનથી યુવાન હોવો જોઈએ ઉંમરથી નહીં. આવો જ એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વૃદ્ધ પતિ-પત્ની ખૂબ જ મનોરંજક અને રોમેન્ટિક સ્ટાઈલમાં ડાન્સ કરતાં જોવા મળે છે. બંનેને જોયા પછી કોઈને પણ એવું નહીં લાગે કે તે બંને વૃદ્ધ થઈ ગયાં છે. લોકો આ વીડિયોનો ખૂબ આનંદ લઈ રહ્યાં છે. આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વૃદ્ધ દંપતી કેવી રીતે રોક મ્યુઝિક પર ડાન્સ કરી રહ્યાં છે. તો અહીં જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન