elephant attack bus breaks windshield huge respect for driver
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભરેલી બસ પર હાથીએ કર્યો એટેક, ખતરનાક વીડિયો જોઇને રૂંવાડા ઉભા થઇ જશે

ભરેલી બસ પર હાથીએ કર્યો એટેક, ખતરનાક વીડિયો જોઇને રૂંવાડા ઉભા થઇ જશે

 | 3:51 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હાલ ભારતીય વન સેવા અધિકારીએ એક વીડિયો શેર કર્યો છે. આ ઘટના નીલગિરીની છે. જ્યાં એક બસ ડ્રાઇવરે રસ્તા પર હાથીને જોરદાર ટક્કર માર્યા બાદ પણ તે ખૂબ ગુસ્સામાં આવી ગયો હતો. તે બાદ હાથીએ બસ પર એટેક કરીને બસનો કાચ તોડી નાખ્યો જે બાદ બસ ડ્રાઇવરે ખૂબ કાળજી પૂર્વક પરિસ્થિતિને હેન્ડલ કરી હતી. વીડિયો જોયા બાદ લોકો ડ્રાઇવરના વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો