બોલિવૂડ એક્ટર કુણાલ ખેમુ, તેની પત્ની સોહા અલી ખાન અને પુત્રી સાથે એક હેરાન કરનારી ઘટના બની છે. આ વાતનો ખુલાસો કુણાલે સોશિયલ મીડિયા પર કર્યો છે. તેણે કહ્યું કે રવિવારે રસ્તા પર એક વ્યક્તિએ કુણાલ અને તેના પરિવારનો જીવ...