સલમાન ખાનની ફિલ્મ "સિકંદર"ના નિર્માતા સાજિદ નાડિયાદવાલા પોતાના પુત્રને ફિલ્મમાં જલદી જ લોન્ચ કરશે. બોલીવુડમાં સમયાતંરે સ્ટાર સંતાનો ડેબ્યુ કરતા જ રહે છે. ત્યારે ફરી એક સ્ટાર કિડ વિશે ચર્ચાનો દૌર શરુ થયો છે. રવિનાની પુત્રી રાશા થડાણી અને અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન આ વર્ષે ટોક ઓફ ધ ટાઉન રહ્યા હતા. હવે જ્યારે સાજિદ નાડિયાદવાલા બીગ બજેટ ફિલ્મો પ્રોડ્યુસ કરી રહ્યા છે. ત્યારે તેઓ પોતાના પુત્ર સુભાન માટે પણ સારા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
ફિલ્મ 'સિકંદર'ના નિર્માતાના પુત્રનું ડેબ્યૂ













