મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે 12મી જુલાઈએ એટલે કે આજે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાશે. અંબાણી પરિવારના આ વેડિંગમાં દેશ અને દુનિયાની અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અનંત-રાધિકાના લગ્નમાં બોલિવૂડના તમામ સેલેબ્સ જ નહીં, આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજરી આપવા પહોંચ્યા છે.

Killer Filmના સેટ પર બોમ્બ બ્લાસ્ટ સીક્વન્સ દરમિયાન સિલિન્ડર ફાટ્યો, એક ક્રૂ મેમ્બરનું કમકમાટીભર્યું મોત, ત્રણ ICUમાં દાખલ



















