- રાહુલ-આથિયાના આવતી કાલે લગ્ન
- સુનીલ શેટ્ટીનો વીડિયો થયો વાયરલ
- ક્યારે મળાવશે રાહુલ અને આથિયાને
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને અભિનેત્રી ઘણી વખત કેએલની ક્રિકેટ ટુર પર તેની સાથે જોવા મળી છે. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી આ કપલ કે તેમના પરિવારના કોઈ સભ્યએ આ વાતની પુષ્ટિ કરી નથી. તમને જણાવી દઈએ કે, સમાચાર અનુસાર, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની તારીખ 23 જાન્યુઆરી, 2023 છે અને લગ્ન સ્થળ અભિનેતા સુનીલ શેટ્ટીનું ખંડાલા ફાર્મહાઉસ છે, જેને લગ્ન માટે સજાવવામાં આવ્યું છે. હવે લગ્નના એક દિવસ પહેલા 'દુલ્હન કે પાપા' સુનીલ શેટ્ટીએ લગ્નની તારીખ કન્ફર્મ કરી દીધી છે. તેણે મીડિયા સાથે વાત કરી અને કહ્યું- આવતીકાલે...
સુનીલ શેટ્ટીએ અથિયા-કેએલના લગ્ન પહેલા મીડિયા સાથે વાત કરી










