સંગીત ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત ગાયિકા ગાયત્રી હજારિકાનું નિધન થયું છે. ગાયિકા ગાયત્રી હજારિકાએ ખૂબ જ નાની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યુ છે. આસામી ગાયિકા ગાયત્રી હજારિકાના નિધન પર સંગીત ઉદ્યોગ શોકમાં છે. પોતાના અવાજથી દરેકના હૃદયને સ્પર્શી જનાર ગાયત્રી હજારિકાનું 44 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ગાયિકાને કેન્સર હતું. અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયુ છે.
કોલોન કેન્સરથી થયું ગાયિકાનું મૃત્યુ













