એવું કહેવાય છે કે હૃતિક રોશન અને સબા આઝાદ ત્રણ મહિના પહેલા ટ્વિટર પર મળ્યા હતા અને ધીમે ધીમે તેમના સંબંધોને આગળ વધારી રહ્યા છે. મીડિયા અહેવાલ મુજબ હૃતિક રોશન સબા આઝાદ સાથેના સંબંધોને આગલા સ્તર પર લઈ જવાની યોજના...