બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને સબા આઝાદ આ દિવસોમાં ચર્ચામાં છે. જ્યારથી બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર એકસાથે સ્પોટ થયા છે ત્યારથી બંને રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. હાથમાં હાથ નાખી બંને હવે ઘણી વખત સ્પોટ થયા છે. હૃતિકનો પરિવાર સબા...