દર વખતની જેમ બોલીવુડની આ એક્ટ્રેસે નવરાત્રિના અવસર પર દુર્ગા પૂજા પંડાલ લગાવ્યો છે. કાજોલ પોતાના પરિવાર અને મિત્રો સાથે ખૂબ જ ધામધૂમથી દુર્ગા પૂજાની ઉજવણી કરે છે. આ વખતે પણ કાજોલે દુર્ગા પંડાલનું આયોજન કર્યું હતું, જેમાં તેણે રાની મુખર્જી, જયા બચ્ચન સહિત ઘણા સ્ટાર્સને આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન કાજોલ અને જયા બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પરંતુ વીડિયો જોયા પછી લોકોએ જયા બચ્ચનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું અને તેની પોતાની વહુ ઐશ્વર્યા રાય વિશે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું.
જયા બચ્ચને કાજોલને કરી કિસ













