ઈશ્કબાઝ ફેમ એક્ટર નકુલ મહેતાએ ફેન્સને આપી મોટી સરપ્રાઈઝ. સોશિયલ મિડિયા પર એકટરે પોતાની ફેમિલી સાથેનો એક ફોટો શેર કર્યો છે. અને એક મોટી એનાઉન્સમેન્ટ કરી