અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના સંબંધો ફરી એકવાર ચર્ચામાં છે. કારણ કે બંને બ્રેકઅપની નહીં પણ પેચઅપની છે. ગુરુવારે અર્જુને પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો છે.