બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એક્શન સ્ટાર સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2'ની જાહેરાત થઈ ત્યારથી જ તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મ સાથે જોડાયેલી દરેક અપડેટ લોકોને ખૂબ જ ઉત્સાહિત કરે છે. હવે સ્વતંત્રતા દિવસના અવસર પર, સની દેઓલે ફિલ્મ 'બોર્ડર 2'નું નવું પોસ્ટર શેર કરીને ફેન્સને ઉત્સાહિત કર્યા છે.
સની દેઓલ સૈનિકની ભૂમિકામાં













