બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં શિફ્ટ વિવાદને લઈ ઘેરાઈ છે. આ સાથે જ તેના પર ફિલ્મ સ્પિરિટની સ્ક્રિપ્ટ ચોરી કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.