Entertainment: Boney Kapoor એ કર્યુ ગજબનુ ટ્રાન્સર્ફોમેશન, જુઓ PHOTOS

[[$ad]]
[[$googlead]]
બોની કપૂરના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. જેમાં તે એકદમ સ્લીમ ફીટ જોવા મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બોની કપૂરે 26 કિલો વજન એક ઝાટકે ઉતાર્યુ છે. આ પહેલાં તેમનુ વજન ખૂબ જ હતુ. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં તે ખૂબ જ ફીટ અને સ્લીમ જોવા મળી રહ્યા છે.

  • Follow us on:

વગર જીમે ઉતાર્યુ વજન

1/6photo story MAIN

બોની કપૂરના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. જેમાં તે એકદમ સ્લીમ ફીટ જોવા મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બોની કપૂરે 26 કિલો વજન એક ઝાટકે ઉતાર્યુ છે. આ પહેલાં તેમનુ વજન ખૂબ જ હતુ. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં તે ખૂબ જ ફીટ અને સ્લીમ જોવા મળી રહ્યા છે.

2/6photo story MAIN (1)

બોની કપૂરે એક ઝાટકે 26 કિલો વજન ઉતાર્યુ

3/6photo story MAIN (2)

જીમ ટ્રેનિંગ,ડંબલ ઉઠાવ્યા વગર બોની કપૂરે ઉતાર્યુ પોતાનુ વજન

4/6photo story MAIN (3)

બોની કપૂરે રાત્રિનું ભોજન એકદમ સ્કીપ કરી સૂપ પર જ રહેતા

5/6photo story MAIN (4)

મોર્નિંગમા તેઓ પ્રમાણમાં જ હેલ્ધી નાસ્તો અને ઘંઉ છોડી જુવારની રોટલી જ ડાયેટમાં એડ કરી

6/6photo story MAIN (5)

બોની કપૂરે માત્ર ડાયેટને કંટ્રોલમાં રાખીને 26 કિલો વજન ઉતાર્યુ

Gallery Ads