પરેસ રાવલે જ્યારે અચાનક ફિલ્મ 'હેરા ફેરી 3' છોડી તો ફેન્સને ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો. આ ઘટનાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ વાત કોર્ટ સુધી પહોંચી ગઈ