બોલીવુડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે એક ઇન્ટરવ્યુ દરમિયાન બોલીવુડ ફિલ્મો અને શોમાં અભદ્ર ભાષા અને અશ્લીલ સીન્સના વધુ પડતા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી