સાઉથ સ્ટાર સમંથા રૂથ પ્રભુ હંમેશા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. નાગા ચૈતન્યથી છૂટાછેડા બાદ દરેક વ્યક્તિ સમંથાના અંગત જીવન અંગે વાત કરી રહી છે