ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના કેટલાક નામો એવા છે, જે પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહે છે. આજે અમે તમને એક એવા જ ગાયક વિશે જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ કે આ કોણ છે?
વિશાલ દદલાની
અમે જેમની વાત કરી રહ્યા છીએ, તે બીજા કોઈ નહીં પણ ગાયક, સંગીત નિર્દેશક અને રિયાલિટી શોના જજ તરીકે પોતાની ઓળખ બનાવનારા વિશાલ દદલાની છે. લાઈમલાઈટથી દૂર અંગત જીવન આમ તો વિશાલ પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર જ રાખે છે, પરંતુ એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતાની લવ લાઈફ અને લગ્ન વિશે વાત કરી હતી.














