17 વર્ષથી ચાલી રહેલો શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સતત ચર્ચામાં છે. ત્યારે હવે તારક મહેતાના નવા એપિસોડમાં અનેક લોકો જોવા ન મળતા ફેન્સ ચિંતામાં મુકયા છે