'ધ કશ્મીર ફાઈલ્સ' અને 'ધ કેરાલા સ્ટોરી' બાદ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી વધુ એક ફિલ્મને લઈને વિવાદમાં સપડાયા છે. હાલમાં અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું ટ્રેલર રિલીઝ થયું. સોશિયલ મીડિયામાં ફિલ્મના ટ્રેલરે ધૂમ મચાવી હતી. પરંતુ હાલમાં જ શાંતનુ મુખર્જી નામના શખ્સે વિવેક રંજન અગ્નિહોત્રી સામે FIR નોંધાવતા ફરી ફિલ્મ થિયેટરમાં રજૂ થાય તે પહેલા જ કોન્ટ્રોવર્સી જોવા મળી.
એક થા કસાઈ ગોપાલ'












