બોલીવુડ અભિનેતા રણદીપ હુડ્ડાએ અચાનક સોશિયલ મીડિયા પર એક સેલ્ફી શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે. આ ફોટામાં રણદીપ હુડ્ડાનું ટ્રાન્સફોર્મેશન જોઈ શકાય છે.