બોલીવુડના ફેમસ એક્ટર ગોંવિદા સતત ઘણા સમયથી ચર્ચામાં છે. અભિનેતાએ એક બદલાયેલા લુકનો ફોટો શેર કર્યો હતો જેને જોતા જ ફેન્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતુ